WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org - Rajasthan PTET

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની જુલાઈ 2022 માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 04/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.




ધોરણ પૂરક પરીક્ષા પરિણામ 2022

ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.
ધોરણ 12  પૂરક પરીક્ષા પરિણામ તારીખ 2022

જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

ધોરણ 12  પૂરક પરીક્ષા રિઝલ્ટ 2022

જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે ચેક કરવું ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 12 કોમર્સ પુરક પરીક્ષા પરિણામ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
  • તમારો બેઠક નંબરનાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
Important Link




અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.