WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
RTE Admission 2024 : ખાનગી શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણની વર્ષ 2024 માટેની જાહેરાત, જુઓ ફોર્મ ભરવાની વિગતો - Rajasthan PTET

RTE Admission 2024 : ખાનગી શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણની વર્ષ 2024 માટેની જાહેરાત, જુઓ ફોર્મ ભરવાની વિગતો

RTE Admission 2024 : ખાનગી શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણની વર્ષ 2024 માટેની જાહેરાત, જુઓ ફોર્મ ભરવાની વિગતો



RTE Admission 2024 : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

વાલી માટે ખાસ સૂચના

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. 

RTE Gujarat Admission 2024 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
  • હવે Search પર ક્લિક કરો
  • List તમારી સ્ક્રીન પર જોવા મળશે

RTE પ્રવેશ જાહેરાત 2024 મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2024 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE એડમિશન ફોર્મ 2024થોડા સમય માં લિંક મુકીશું
RTE પ્રવેશ માટેની અરજી લિંક


RTE હેલ્પલાઈન નંબર

કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM

અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.