WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી - Rajasthan PTET

દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી

દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજીદાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી : દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચોઆશ્રમશાળા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છેઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે

સંસ્થાનું નામ: આશ્રમશાળા


પોસ્ટની કુલ સંખ્યા: 20


પોસ્ટના નામ:
શિક્ષણ સહાયક:૧૫
વિદ્યાસહાયક :૫
અરજી કરવાની રીત: -ઓફલાઈન

શૈક્ષણિક લાયકાત:
આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો B.A ,M.A,B.eD ,TAT 1-2 TET 2 પાસ હોવા જોઈએ
વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા સરકાર શ્રી ના નિયમ મુજબ હોવી જરૂરી છે.
પે સ્કેલ
સરકારી ધારા ધોરણ મુજબ પગાર


નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે


શરતો :-
ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામપરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા નિયત થયેલી ટાટ-૧(મા વિભાગ) અને ટેટ- (ઉપ્રાથમિક) ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખસુધીમાં પાસ કરેલ હોવી જોઈએ.
શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્ર્મ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીયર એજ્યુકેશન દ્રારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઇએ


અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન - ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે. ઠરાવ મુજબ નિયત કરેલ અવધિ બહારનું ઈસ્યુ થયેલ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર બિડાણ કરેલ હશે તોઅરજી રદ થવા પાત્ર ગણાશે.


જે માર્કશીટમાં CGPACPGRADE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્જન કરેલ પ્રમાણપત્ર અરજીસાથે જોડવાનું રહેશે.


સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.


જો ઉમેદવાર નિયત કરેલ લાયકાત જાતિ બહારની વિગત નિયત કરેલ લાયકાત થી અધુરી વિગતે અને નિયત કરેલ સમયમર્યાદા બહાર અરજી રજુ કરેલ હશે તો મળેલ અરજી આપોઆપ રદ થયેલી ગણાશે.


વયમર્યાદા સરકારશ્રીએ વખતોવખત ઠરાવ્યા મુજબની રહેશે તથા તેમાં અનામત જગ્યા ઉપરના ઉમેદવારોને નિયમોનુસાર છુટછાટ મળવાપાત્ર રહેશે.


ઉમેદવારેજે આશ્રમશાળા માટે અરજી કરી છે તેનો અરજીના હેડીંગમાં ફરજીયાત ઉલ્લેખ કરવો અને પરાપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અવશ્ય લગાવવાનો રહેશે.


એકથી વધુ સરખી લાયકાતવાળી આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવતા ઇચ્છુક ઉમેદવાર આશ્રમશાળાવાર અરજી માં જે આશ્રમશાળા માટે અરજી કરે છે તેનો વર ઉપર અને અરજીમાં ફરજીયાત ઉલ્લેખ કરી અલગ-અલગ આશ્રમશાળાવાર સંસ્થાને એકથી વધુ અરજી કરવાની રહશે જેની નોંધ લેવી અન્યથા અરજી રદપાત્ર ગણાશે.


(સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન/ સંસ્થાના કર્મચારીએ નિમણુંક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે

મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરૂષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઇ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજીયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે સ્થળ પર નિવાસ ન કરતાં કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છુટા કરવામાં આવશે.


પગારધોરણ: સરકારશ્રીની ફિકસ પગારની નીતી અને આદિજાતિ વિકાસ વિભાગે નિયત કરેલ નિતિ અનુસાર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે,


સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણુંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સેવા


સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટીસથી સેવાનો અંત લાવી શકાશે. (૧૩) પસંદગી અંગેની આખરી સત્તા જિલ્લા ભરતી પસંદગી સમિતીની રહેશે.


જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાશ્રીએ નિષ્ન કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થાદ્વારા નિમણુંક આપવામાં આવશે
જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાશ્રીએ નિષ્ન કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થાદ્વારા નિમણુંક આપવામાં આવશે


આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે સામેલ રાખી નીચે દર્શાવેલ સંસ્થાના સરનામે મળી જાય તે રીતે ફક્ત R.PAD, થી અરજી મોકલવાની રહેશે


અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 22-08-2023 SANDESH NEWS PAPER BARODA
દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ ભરતી ૨૦૨૩ માટેની મહત્વની લિંક

મહિસાગર   જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટેની મહત્વની લિંક
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.