WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 30-08-2023 - Rajasthan PTET

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 30-08-2023

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 30-08-2023

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી @ igh.sailrsp.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની SAIL માં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ 2023 છે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેડિકલ અટેન્ડન્ટ, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ, ક્રિટિકલ કેર નર્સિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ લેબ ટેક્નિશિયન, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, એનેસ્થેસિયા આસિસ્ટન્ટ, એડવાન્સ ફિજીયોથેરાપી, રેડીઓ ગ્રાફર તથા ફાર્માસીસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે લાયકાતમિત્રો, SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે વયમર્યાદા

સ્ટીલ ઓથરીટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી ફી

SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

SAILની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SAILની આ ભરતીમાં મેડિકલ અટેન્ડન્ટની 100, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગની 40, ક્રિટિકલ કેર નર્સિંગની 20, ડેટા એન્ટ્રી ઓપરેટરની 10, મેડિકલ લેબ ટેક્નિશિયનની 10, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની 07, એનેસ્થેસિયા આસિસ્ટન્ટની 05, એડવાન્સ ફિજીયોથેરાપીની 02, રેડીઓ ગ્રાફરની 05 તથા ફાર્માસીસ્ટની 03 જગ્યાઓ ખાલી છે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પગારધોરણ

મિત્રો,સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

SAILની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
જાતિનો દાખલો
લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
ડિગ્રી
તથા અન્ય જરૂરી દસ્તાવેજો

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ igh.sailrsp.co.in વિઝીટ કરો.
આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
હવે “Online Application form” પર ક્લિક કરો.
હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફાઇનલ સબમિટ કરો.
આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.