WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
IITE Gandhinagar Recruitment 2023: સરકારી સંસ્થા આઈઆઈટીઈ ગાંધીનગરમાં 74+ જગ્યાઓ પર નોકરીનો મોકો, જાણો ભરતીની તમામ વિગતવાર માહિતી - Rajasthan PTET

IITE Gandhinagar Recruitment 2023: સરકારી સંસ્થા આઈઆઈટીઈ ગાંધીનગરમાં 74+ જગ્યાઓ પર નોકરીનો મોકો, જાણો ભરતીની તમામ વિગતવાર માહિતી

IITE Gandhinagar Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈઆઈટીઈ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો..સંસ્થાનું નામભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.iite.ac.in/
IITE Gandhinagar Recruitment 2023 IITE Gandhinagar Recruitment 2023

મહત્વની તારીખ:IITE Gandhinagar Recruitment 2023

મિત્રો આ ભરતીની નોટિફિકેશન ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 31 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:IITE Gandhinagar Recruitment 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા પ્રોફેશર (વિવિધ વિષયો માટે), આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે), PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન, એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર, કોઉન્સેલર, મેડિકલ ઓફિસર, એકાઉન્ટ સુપરવાઇઝર, ટ્રેનિંગ ઓફિસર, ગ્રાફિક ડિઝાયનર, સિસ્ટમ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર, PS, PA, લાયબ્રેરી આસિસ્ટન્ટ, રિસેપ્શનિસ્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, એડમીન આસિસ્ટન્ટ, રિસર્ચ એડવાઈઝર તથા સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ:- 74

લાયકાત:IITE Gandhinagar Recruitment 2023

મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.

પગારધોરણ:IITE Gandhinagar Recruitment 2023

IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.


અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ડિગ્રી
 • ફોટો
 • સહી
 • તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:IITE Gandhinagar Recruitment 2023

આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?
 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
 • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.