WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
IFFCO Gujarat Recruitment 2023 - Rajasthan PTET

IFFCO Gujarat Recruitment 2023

Indian Farmers Fertilizer Cooperative Limited (IFFCO) દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો 16 June 2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી Diploma કરેલા ઉમેદવારો માટે છે. સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.


IFFCO Gujarat Recruitment 2023
સંસ્થા :IFFCO
જગ્યાનું નામ :વિવિધ
નોકરીનું સ્થળ :કંડલા (ગુજરાત)
અરજીનો પ્રકાર :ઓફલાઇન
અરજી કરવાની શરૂઆત :08 June 2023
અરજી કરવાની છેલ્લી તારીખ :17 June 2023
ઓફિશ્યિલ વેબસાઇટ :https://iffcoyuva.in/
પોસ્ટનું નામ

Diploma Mechanical Engineering
Diploma Electrical Engineering
Diploma Chemical Engineering
Diploma Civil Engineering
Diploma Instrumention & Control Engineering

શૈક્ષણિક લાયકાત 

Diploma Passout

વય મર્યાદા

18 થી 27 વર્ષ

અરજી કરવાની રીત

અરજી કરવા માટે સૌપ્રથમ બાયો ડેટા ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવું. ત્યારબાદ જરૂરી ડૉક્યુમેન્ટ સાથે ઓફિશ્યિલ વેબસાઇટ પર આપેલ સરનામા પર મોકલવું. (બાયો ડેટા ફોર્મ ડાઉનલોડ કરવા નીચે લિન્ક આપેલ છે.)

જરૂરી ડૉક્યુમેન્ટ

1). ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ

2). શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

3). આધાર કાર્ડ

4). જાતિ પ્રમાણપત્ર

5). Diplomaના તમામ સેમેસ્ટર અને એકીકૃત માર્કશીટ તથા ડીગ્રી પ્રમાણપત્ર
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.