WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
GSEB Std 10th Result 2023 : ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે આવશે રિઝલ્ટ - Rajasthan PTET

GSEB Std 10th Result 2023 : ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે આવશે રિઝલ્ટ

ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર , તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું પરિણામ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.






ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર

બોર્ડનું નામ:- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

  • આર્ટિકલનું નામ:- GSEB Std 10th Result Big Update
  • આર્ટિકલની કેટેગરી :-Result
  • પરિણામનું નામ :-ધોરણ 10 રિઝલ્ટ
  • પરિણામની તારીખ :-જૂનના પહેલા વીકમાં
  • વેબસાઈટ :-gseb.org

GSEB Std 10th Result 2023 GSEB Std 10th Result 2023

ધોરણ 10 પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર

મળતી માહિતી મુજબ અને વિવિધ સમાચારો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 10નું પરિણામ જુન મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ નાં પહેલા વીકમાં આવી શકે છે. ધોરણ 10 નાં પેપર તપાસવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

  • કુલ પરિણામ 65.18%
  • કુલ કેન્દ્રો 958
  • પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
  • કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
  • 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
  • કુમારોનું પરિણામ 59.92%
  • કન્યાઓનું પરિણામ 71.66%

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટ:-
અહીં ક્લિક કરો
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.