WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સિલેબસ 2023 - Rajasthan PTET

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સિલેબસ 2023

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સિલેબસ 2023

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હેડ ક્લાર્ક, સ્ટેશન ફાયર ઓફિસર, જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ સૂચના જાહેર કરી છે. જેથી, ઉમેદવારોને આ વિવિધ ભરતીની તૈયારી કરવા માટે BMC એ 2023નો નવો સિલેબસ જાહેર કર્યો છે.


BMC સિલેબસ 2023

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતનું સૌથી મોટા કોર્પોરેશન માંનું એક છે અને વ્યક્તિઓને નોકરીની વિવિધ ભરતીઓ પણ બહાર પાડે છે. BMC કોર્પોરેશન ની હાલમાં ચાલી રહેલી મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય સહિતની 149 જગ્યાઓ ની ભરતી માટે સિલેબસ (અભ્યાસક્રમ) જાહેર કર્યો છે.આ અભ્યાસક્રમ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન૧૫ માર્કસ
અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન૧૫ માર્કસ
સામાન્ય જ્ઞાન૨૦ માર્કસ
એપ્ટીટયુટ અને રીઝનીંગનુ જ્ઞાન૨૫ માર્કસ
જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો૨૫ માર્કસ
કુલ ગુણ૧૦૦ માર્કસ
BMC Exam call latter 
Call later ડાઉનલોડ કરવા માટે :અહી ક્લિક કરો.

BMC સિલેબસ ની PDF માટે :અહી ક્લિક કરો.
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.