WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
SSC Exam Online form 2022-23 | બોર્ડ ના ફોર્મ ફરવાનું શરૂ - Rajasthan PTET

SSC Exam Online form 2022-23 | બોર્ડ ના ફોર્મ ફરવાનું શરૂ

SSC Exam Online form 2022-23 | બોર્ડ ના ફોર્મ ફરવાનું શરૂ



SSC Exam Online Form 2022-23/ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. ધોરણ 10 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓએ માટે આ ખુબજ મહત્વના સમાચાર છે. આગામી માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ લેવાનાર છે તે અંગેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવેલ છે તેના જ ભાગ રૂપે પરિક્ષાના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની શરૂઆત થઈ ગર્લ છે.



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા નોંધાયેલ શાળાઓએ પોતાને મળેલ શાળા નોંધણી નંબર અને પાસવર્ડ ના આધારે પોતાની શાળા અને શિક્ષાઓના રજીસ્ટ્રેશન કરવાના હૉય છે, ત્યાર બાદ જ વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદન પત્રો ભરાઈ શકાશે. જેમાં નવા જોડાયેલ શિક્ષકોની નોંધણી, બદલી કે નિવૃત થયેલ શિક્ષકોની વિગતો અપડેટ કરવાની રહે છે.




આગામી માર્ચ 2023 માં પરીક્ષામાં ઉમેદવારી નોંધાવતાં વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે તેવા તમામ નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક વગેરે એ ફરજિયાત શાળામાથી ઓનલાઈન આવેદન પત્રો ભરવાના રહેશે. જે ફોર્મ ભરવા માટે તા-14/11/2022 થી 13/12/2022 સુધી શાળાઓ ઓનલાઈન ફોર્મ બોર્ડ વેબસાઇટ મારફતે ભરી શકશે.



સૌ પ્રથમ બોર્ડ વેબસાઇટ gseb.org ઓપન કરવાની રહેશે.
Online Student Registration 10th (SSC) પર ક્લિક કરવું.
લૉગ ઇન આઈડી પાસવર્ડ દાખલ કરાયાબાદ log in બટન પર ક્લિક કરવું.
Student Examination Registration માટે 10th Student Registration પર ક્લિક કરવું.
જેમાં જમણી બાજુ ઉપર જે તે શાળાનો Index નંબર દેખાશે.
જેમાં REGULAR, REPEATER,ISOLATED, PRIVATE REGULAR, PRIVATE REPEATER એમ પાંચ વિકલ્પોમાથી પરીક્ષાર્થી પ્રમાણે પસંદ કરવી.
એકવાર અનુત્તીર્ણ થયેલ વિદ્યાર્થી હશે તો repeater કે ખાનગી repeater તરીકે ફોર્મ ભરવું.





SSC Exam Online Form 2022-23 માટે જ્યારે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના થાય છે ત્યારે વિધાર્થીઓના નામ, જન્મ તારીખ, GR નંબર, સરનામા વિગત આધારકાર્ડ વિગત વગેરે ખુબા જ કાળજી પૂર્વક ભરવાના રહેશે. જેના માટે સંપૂર્ણ વિગઓ વાંચવા માટે આ લેખના અંતે આપેલ PDF Download કરી વધારે વિગતો જાણી શકાશે.
FAQ”


GSEB SSC Exam 2023 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કંઈ છે?


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13/12/2022 છે.


GSEB 10 SSC EXAM સતાવાર વેબસાઈટ કંઈ છે?


સતાવાર વેબસાઈટ gseb.org છે.
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.